તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
હવે જયપુરની ૪ સ્કુલોને બોમ્બની ધમકી મળી રાજસ્થાનના જયપુરના પોલીસ કમિશ્નર બીજુ જ્યોર્જે જણાવ્યુ છે કે શહેરની ઓછામાં ઓછી ૪ સ્કુલોને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ફૂંકી મારવાની આજે ધમકી મળી છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફને તાત્કાલીક બહાર કાઢી લેવામાં આવ્યા છે. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ સાથે પોલીસ ટીમ ધસી ગઈ છે.

(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
