News of Monday, 13th May 2024
ઈન્ડોનેશિયામાં ફરી જવાળામુખી ભભૂકી ઉઠ્યોઃ પૂર્વ ઈન્ડોનેશીયામાં આજે માઉન્ટઈબુ ઉપર ફરી જવાળામુખી ભભૂકી ઉઠ્યો છે : મોટા પ્રમાણમાં રાખ અને ધુમાડાના ટાવર સર્જાયા છે : સત્તાધીશોએ બીજુ સૌથી મોટુ એલર્ટ જાહેર કર્યુ છે : ઈન્ડોનેશિયામાં અત્યારે ભારે પૂર હોનારત સર્જાઈ છે ત્યારે આ નવી આફત આવી પડી છે

(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
