<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

કેજરીવાલના પીએ દ્વારા સીએમ હાઉસ ખાતે આપના મહિલા સાંસદ ઉપર હુમલો? : આપના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસ પીસીઆર વાનને ફોન કરીને આરોપ લગાવ્યો કે સીએમ નિવાસસ્થાને સીએમ અરવિંદ કેજરીવાલના પીએ બિભવ કુમાર દ્વારા તેણી પર હુમલો કરવામાં આવ્યો હતો. તપાસ ચાલી રહી છે

(2:03 PM IST)