<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

૪ જૂને પરિણામો બાદ શેર બજારમાં જબરજસ્ત તેજી આવશે: અમિતભાઈનો વર્તારો : દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહનું કહેવું છે કે ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેર માર્કેટમાં જોરદાર તેજી આવવાની છે.

(2:49 PM IST)