<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th May 2024

સાંજે ૫ વાગ્‍યે રાજકોટ ઉપર વાદળાઓ અને તડકાનું વાતાવરણ જોવા મળે છે : દરમિયાન રાજકોટથી ૪૦ કિ.મી. દૂર આવેલ ગોંડલ ખાતે પણ વાતાવરણમાં અચાનક પલટો આવ્‍યો છે અને વાદળાઓ છવાયાનું ભાવેશ ભોજાણી જણાવે છે : છેલ્લા અહેવાલો મુજબ બોટાદ, નવસારી, વલ્લભીપુર, ભાવનગર, વલસાડ, સુરેન્‍દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, ચોટીલા, કપરાડા, દાદરાનગર, અમરેલી, જસદણ, ડોળીયા, સાયલા સહિત અનેક વિસ્‍તારોમાં તોફાની પવન સાથે વરસાદ પડયાના અહેવાલો મળે છે સૌરાષ્‍ટ્રના બોટાદમાં તોફાની પવનને લીધે પતરાઓ ઉડયા છે

(5:37 PM IST)