તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
મુંબઈમાં વિરારથી ડોંબીવલી, કલ્યાણ, ઘાટકોપર સહિત મોટાભાગના મુંબઈમાં આજે બપોર પછી જોરદાર વરસાદ પડી રહ્યો છે : વિરારથી અંધેરી - મલાડ - બાંદ્રા સુધી ભારે તોફાની પવન સાથે વાવાઝોડુ ફૂંકાયુ : સાથે ભારે વરસાદ : બાંદ્રાથી આગળ પણ ભારે વરસાદ હોવાના વાવડ મળે છે : છેલ્લા બે કલાકથી વરસાદ તુટી પડયો છે : આ લખાય છે ત્યારે સાંજે ૫ વાગ્યે કાંદીવલી સાઈડે વરસાદનું જોર ઘટયુ છે (કૌશલ સવજાણી, જામખંભાળીયા દ્વારા)

(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
