તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 13th May 2024
બપોર પછી સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો. મોરબી ટંકારા પંથકમાં સાંજે જોરદાર પવન સાથે વરસાદ ખાબકયો છે જ્યારે પડધરી સહિતના આસપાસના વિસ્તારોમાં છાંટા છૂટી પડ્યાના અહેવાલ મળે છે

(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
