<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

અમદાવાદમાં અત્‍યારે ૩ વાગ્‍યા આસપાસ પ્રહલાદનગર વિસ્‍તારમાં આવેલ કોમર્સ - ૪ નામની બિલ્‍ડીંગમાં ૧૦મા માળે ભયાનક આગ ફાટી નીકળી છે : દૂરથી આગની જવાળાઓ જોઈ શકાય છે : વિશેષ વિગતો મેળવાઈ રહી છે

(3:38 PM IST)