ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટ્યું: દંપતીના મોત : ચારધામ યાત્રાએ ગયેલા 200 શ્રદ્ધાળુઓ ફસાયા:બચાવ કામગીરી ચાલુ : ઉત્તરાખંડમાં ફરી એકવાર તારાજી સર્જાઈ: ટિહરીમાં વાદળ ફાટવાના કારણે એક હોટલ તણાઈ ગઈ :ચારધામ યાત્રાએ ગયેલા 200 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં અટવાયા:દરેકને સલામત સ્થળે લઈ જવાયા :કેદારનાથ ધામમાં પણ ભારે વરસાદ :મંદિરને સંપૂર્ણ રીતે ખાલી કરાવાયુ :મંદાકિની નદીનું જળસ્તર અચાનક વધી ગયું 12:39 AM IST
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી હાહાકાર :કેદારનાથ વિસ્તારમાં વાદળ ફાટ્યું :મંદાકિની નદીના જળસ્તરમાં અચાનક વધારો : પોલીસ-વહીવટની ટીમ ઘટનાસ્થળે:રાત્રે 9 વાગ્યાની આસપાસ અચાનક ભારે વરસાદ બાદ ગૌરીકુંડ પાસે મંદાકિની નદીનું જળસ્તર વધી ગયું:જળસ્તરમાં વધારો થતાં શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ :SDRFને ઘટનાસ્થળે રવાના1:09 AM IST
દિલ્હી-જયપુર હાઈવે પર 12 કિમી સુધી જામ : કારમાં ઘુસી ગયા પાણી : વાહનોમાં પેટ્રોલ ખતમ : ગુરુગ્રામમાં ભારે પૂર : ભારે વરસાદને કારણે સુભાષ ચોકથી રાજીવ ચોક અને સિગ્નેચર ટાવર સુધી ટ્રાફિક જામ:. ચોકથી દિલ્હી ગુરુગ્રામ એક્સપ્રેસ વેની સર્વિસ લેન પર પણ જામ: ગુરુગ્રામમાં દિલ્હી-જયપુર હાઈવે પર ઘણા કલાકોથી જામ 12:28 AM IST
નઝુલ કાયદાને લઈને યોગી સરકાર મુશ્કેલીમાં! ખુદ ભાજપના ધારાસભ્યોએ સવાલો ઉઠાવ્યા : સરકારે ઉત્તર પ્રદેશ નઝુલ પ્રોપર્ટી (જાહેર હેતુ માટે વ્યવસ્થાપન અને ઉપયોગ) બિલ-2024 ગૃહમાં રજૂ કર્યું ભાજપના ધારાસભ્ય હર્ષવર્ધન વાજપેયી, સિદ્ધાર્થનાથ સિંહ અને લોકતાંત્રિક જનસત્તા દળના રાજા ભૈયા,સહિતના સમાજવાદી પાર્ટીના ધારાસભ્યો સાથે આ બિલનો વિરોધ કર્યો10:14 PM IST
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમનું નવું પુસ્તક ‘કોલ ઓફ ધ ગીર’ ભેટ કર્યું : જુઓ વિડિઓ : શ્રી નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં વડાપ્રધાનએ ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરીયાત પર ભાર મૂક્યો8:00 PM IST
ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર દ્વારા ખેડૂતોને ખેતીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વીજ પુરવઠો નિયમિત આપવા આદેશ : ઉર્જા પ્રધાન એ.કે. શર્મા દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠા અંગે શેડ્યુલનો અમલ કરવા સૂચના : વિક્ષેપિત પુરવઠાના બદલામાં વળતર પુરવઠાની સમાન સિસ્ટમ કૃષિ ફીડરને પણ લાગુ પડશે જેથી ખેડૂતોને સિંચાઈમાં તેમજ ખેતીના કામમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે4:18 PM IST
શિખરજીની પવિત્રતા જાળવવાની અરજી ઉપર સુપ્રીમમાં સુનાવણી પાછી ઠેલાઇ : ઝારખંડ સરકારના પગલાઓ વિરૂધ્ધ સુપ્રીમમાં જૈન સમાજ દ્વારા દાદ મંગાયેલ પર્યટન વિકાસ, રોપ વે નિર્માણ, નવા બાંધકામ-રાજકીય પ્રવૃતિઓ, માંસાહાર વેચાણ સહિતના મુદ્દે શ્રાવીકાએ અરજી કરેલ આવતા અઠવાડીયે વધુ સુનાવણી હાથ ધરાશે હું આશા રાખું છું કે એક વખત પારસનાથ પર્વત (શિખરજી)ની મુલાકાત લઉં: જસ્ટિસ કારોલ4:03 PM IST
નાની ઉંમરે ઘર છોડીને જઈ રહી છે છોકરીઓ :ઈન્ટરનેટ મીડિયા અને માં-બાપની ઉપેક્ષા કારણભૂત : IPS ઓફિસરે કેસ સ્ટડી કર્યો : આઈપીએસ અધિકારીના કેસ સ્ટડીમાં જાણવા મળ્યું કે ઓનલાઈન ફ્રેન્ડશીપ પછી છોકરાઓ સાથે જતી છોકરીઓમાંથી માત્ર પાંચ ટકા જ લગ્ન કરે છે, બાકીની વાસ્તવિકતા જોઈને પાછી ફરી જાય છે. પોલીસ અધિકારીઓ મુજબ સ્ટડી રિપોર્ટથી પોલીસનું કામ સરળ બનશે1:38 PM IST
કોણ હતો હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા ?: કેવી રીતે બન્યો ઈઝરાયેલનો દુશ્મન નંબર-1?: જાણો 10 મહત્વની માહિતી : હમાસે દાવો કર્યો કે હવાઈ હુમલામાં તેનો નેતા માર્યો ગયો:હમાસના વડા ઈસ્માઈલ હાનિયા અને તેમના અંગરક્ષક માર્યા ગયા જ્યારે તહેરાનમાં તેમના નિવાસસ્થાનને નિશાન બનાવાયું :ગાઝા પટ્ટીના રાહત શિબિરમાં જન્મેલો ઈસ્માઈલ હાનિયા કેવી રીતે હમાસનો હીરો બન્યો?: જાણો તેમના જીવન વિશે 12:25 PM IST
'દેશનો માહોલ આપણા પક્ષમાં છે, એક થઈને કામ કરો',સોનિયા ગાંધીએ કોંગ્રેસના કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર : કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા :સંસદીય દળની બેઠકને સંબોધિત કરતી વખતે તેમણે બજેટને લઈને સરકારને આડે હાથ લીધી:સોનિયાએ કહ્યું કે વાતાવરણ અમારા પક્ષમાં છે, આપણે એક થઈને કામ કરવું પડશે.12:28 PM IST
લખનઉમાં ભારે વરસાદ પડતા વિધાનસભામાં પ્રવેશ્યું વરસાદી પાણી : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અન્ય માર્ગેથી બહાર લઈ જવાયા : સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય સ્કૂટર ઉપર ઘરે ગયા : હવામાન વિભાગ દ્વારા લખનૌમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી : લખનૌના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા : અસુરક્ષિત ઇમારતો અને વૃક્ષોના સંપર્કમાં આવવાનું ટાળવાની પણ સલાહ4:23 PM IST
નકલી આયુષ્માન કાર્ડ કેસમાં EDની મોટી કાર્યવાહી: દિલ્હીથી હિમાચલ સુધી દરોડા : કોંગ્રેસ ધારાસભ્યના ઘરની પણ તપાસ : આયુષ્માન ભારત કાર્ડમાં છેતરપિંડી અંગે EDએ દિલ્હી-પંજાબ સહિત 19 સ્થળો પર દરોડા પાડ્યા: હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના બે નેતાઓના નામ સામે આવ્યા:કોંગ્રેસના ધારાસભ્ય આરએસ બાલીના ઘરે સર્ચ ઓપરેશન:દહેરાથી ટિકિટ માંગનાર રાજેશ શર્માની હોસ્પિટલમાં પણ શોધખોળ1:10 PM IST
માસુમ બાળકે મોહન ભાગવતને પૂછ્યું- 'તમે દેશના પીએમ કેમ ન બન્યા?' સંઘ પ્રમુખે આ જવાબ આપ્યો : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે અમરોહા જિલ્લાના રજબપુર વિસ્તારના ગામ ચોટીપુરા સ્થિત શ્રીમદ દયાનંદ કન્યા ગુરુકુલ કોલેજમાં નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. આરએસએસ સંઘના વડાએ બાળકોના પ્રશ્નોના જવાબ આપ્યા10:52 PM IST

ભક્તિ યાત્રા.....

સમર્થન......

વિરોધ પ્રદર્શન

લોન્ચિંગ ઇવેન્ટ

મોંઘવારીનો આક્રોશ....
અકિલા સોશ્યિલ મીડિયા"વહાલી દીકરી યોજના" થકી ગુજરાતમાં રાજ્ય સરકાર ગરીબની દીકરી માટે ભજવી રહી છે 'પેરેલલ પેરેન્ટ'ની ભૂમિકા : આ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષોંમાં 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી : દીકરીના જન્મ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ‘વહાલી દીકરી યોજના’ લાગુ કરવામાં આવી : ઓગસ્ટ-2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે : સરકારે આ યોજના માટે માર્ચ મહિનાના અંત સુધીમાં ₹494.14 કરોડની ફાળવણી કરી છે : ધોરણ-1, ધોરણ-9 અને 18 વર્ષની ઉંમરે 4 હજારથી 1 લાખ રૂપિયા આપવામાં આવશે2:24 PM IST
ગુજરાતમાં મંદિર તોડી પાડવા સામે શાંતિપૂર્ણ, લોક તાંત્રિક ચળવળનું નેતૃત્વ કરનાર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરની ધરપકડ સામે ડો.પ્રવીણભાઈ તોગડિયા સહિતનાનો વિરોધ : તાત્કાલિક મુક્ત કરવા ગુજરાત સરકાર પાસે માંગણી : જેઓ મંદિર બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે, કાયદો હાથમાં લીધો ન હતો અને જે પ્રદર્શનો કર્યા હતા તે પોલીસની પરવાનગીથી થયા હતા, તેમ છતાં મંદિરને બચાવનારા હિંદુ નેતાઓની ધરપકડ ખૂબ જ દુ:ખની વાત : ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે દરેકને બુદ્ધિ આપો : ડો.પ્રવિણભાઈ તોગડિયા4:52 PM IST
ભીખ માંગતા બાળકોને બચાવવાનું અભિયાનઃ માત્ર ગુજરાત નહિ બિહાર અને મહારાષ્ટ્રના બાળકો મળી આવ્યા : બાળકોને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપી શિક્ષિત કરવામાં આવશે : અમદાવાદ સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, જેસીપી શરદ સિંઘલની સૂચના અનુસાર ડીસીપી અજિત રાજિયાનનાં નેતળત્વ હેઠળ વધુ ૧૦ બાળકોને ઉગારી લેવાયા : સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત, જેસીપી રાઘવેન્દ્ર વત્સ , ડીસીપી ભાવેશ રોજિયના નેતૃત્વમાં ચાલતી કામગીરીમાં ચોકવનારી વિગત ખુલ્લો6:15 PM IST
સ્પાની આડમાં દેહવ્યાપાર !:અમદાવાદ અને ગાંધીનગરમાં CID ક્રાઈમના દરોડા:14 સ્થળોથી વિદેશી યુવતીઓ સાથે મળ્યા ગ્રાહક : દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં 30 સ્પા અને જાણીતી હોટલ પર CID ક્રાઈમના સામુહિક દરોડા:રશિયા અને નાઇઝિરિયાની યુવતીઓ પાસે દેહ વ્યાપાર કરાવાતો હોવાનો પર્દાફાશ12:45 PM IST
બાન લેબ્સ પરિવારના ધર્માનુરાગી પૂ.લાભુબાનું નિધનઃ કાલે પ્રાર્થનાસભા : અંતિમયાત્રામાં સામાજીક-ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ જોડાયાઃ ૯૦ વર્ષની વયે અનંતની યાત્રા પર વિદાય થતા ઉકાણી (પટેલ) પરિવારમાં ગમગીની છવાઇ દ્વારકા, સોમનાથ, હરીદ્વારમાં લાભુબેન ડાયાભાઇ ઉકાણીના નામકરણ સાથે અતિથિભવનઃ શાળા, કોલેજ અને છાત્રાલયો પણ સ્મૃતિરૂપે કાર્યરતઃ આમ સમાજમાં બાન લેબ્સ પરિવારનું મહાયોગદાન3:58 PM IST
રાજકોટ લોકમેળો : ૭મી વખત લે-આઉટ પ્લાન ફર્યો : હવે સ્ટોલના ભાવનો વધારો પાછો ખેંચાયો : ૭ાા કરોડનો વીમો : સ્ટોલની સંખ્યા ૩૦ ટકા ઘટી : ડી.જે.સાઉન્ડ સિસ્ટમ ઉપર ખાસ ટીમ દેખરેખ રાખશે : ફોર્મ ભરવા અંગે વધુ બે દિવસ લંબાવાયા : ૧૨૫નો સિક્યોરીટી સ્ટાફ : મેળામાં રાત્રે ૧૧.૩૦ વાગ્યે એન્ટ્રી બંધ1:47 PM IST
માયાણીનગર સ્થિત શ્રી સરદાર પટેલ ભવનમાં અદ્યતન રીડીંગ રૂમનું ઉદ્ઘાટન : કાલે ન્યુ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં યુવાનો માટે અદ્યતન સુવિધાસભર રીડીંગ રૂમનું નિર્માણઃ ડો. કમલસિંહ ડોડીયાના હસ્તે ઉદ્ઘાટનઃ નરેશભાઇ પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિ 3:58 PM IST
શિવાજીનગરના ધવલ ઓળકીયા પર ટોળકીનો હુમલોઃ પગ ભાંગી નાંખ્યો, મોબાઇલ, પર્સ પડાવી લીધાનો આક્ષેપ : યાર્ડ સામે પેટ્રોલ પંપ નજીક બનાવઃ કાકા અને તેમની દિકરી સાથે વાહન અથડાવા મામલે નાથબાવા શખ્સે ઝઘડો કર્યો હોઇ ધવલ સમજાવવા ગયા બાદ પરત કાકાના ઘરેથી પોતાના ઘરે જતો હતો ત્યારે રસ્તામાં આંતરી તૂટી પડયા3:31 PM IST
આદિત્યાણામાં બીમારીથી કંટાળી જઇને વૃધ્ધનો આપઘાત 12:09 PM IST
ભરપૂર ફેલાયેલી હરિયાળીને લીધે સ્વર્ગ સમાન દિસે છે ઓસમ પર્વત : રાજકોટ જિલ્લાનું અનોખુ હિલ સ્ટેશન - ઓસમ : ચોમાસામાં હરિયાળા ઓસમની ગિરિમાળાઓ જોવા પર્યટકોનો ધસારો : વર્ષા ઋતુમાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળાઓઃ પહાડોની વચ્ચે ખળખળ વહેતા ઝરણાં: પૂર બહાર ખીલેલી વનરાજીની ચાદર ઓઢેલો ઓસમ પર્વત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘‘એડવેન્ચર સ્પોર્ટસ'' તરીકે પ્રતિ વર્ષ યોજાતી ‘‘ઓસમ આરોહર અવરોહણ સ્પર્ધા'' માં સ્પધર્કો સર કરે છે ૫૮૫ પગથિયાં ૬૩૫ એકરમાં ફેલાયેલા ઐતિહાસિક પર્વતની ટોચે આવેલા ‘માત્રી મા'ના મંદિરનો મહાભારતમાં ઉલ્લેખઃ પ્રતિ વર્ષ ભાદરવી પૂનમે અહીં ‘લોકમેળા'યોજાય છે4:22 PM IST
વૃક્ષનું ધાર્મિક મહત્વ જાણો અને વૃક્ષારોપણ કરો 2:44 PM IST
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:55 PM IST
ટીમ ઇન્ડીયાએ હારેલી બાજી જીતમાં ફેરવીઃ કલીનસ્વીપ : સિરીઝ ૩-૦ થી કબ્જેઃ ભારતે સાતમાંથી છઠ્ઠી વખત શ્રીલંકા સામે ટી-ર૦ સિરીઝ જીતી સુપર ઓવરમાં વોશીંગ્ટન સુંદરે ત્રણ બોલમાં બે વિકેટ લીધી, સુર્યાએ ફટકાર્યો વિજયી ચોગ્ગો : સૂર્યકુમાર મેન ઓફ ધી સીરીઝ અને સુંદર મેન ઓફ ધ મેચઃ હવે ર ઓગષ્ટથી ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમાશે12:07 PM IST
પેરિસ ઓલિમ્પિક્સમા પ્રથમ વખત જોડાયેલ ભારતીય યુવા ટેબલ ટેનિસ ખેલાડી શ્રીજા અકુલાએ ઇતિહાસ રચ્યો : સિંગાપોરના જિયાન ઝેંગને હરાવ્યું અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો : પેરિસ ઓલિમ્પિકમા આ પહેલા, કોઈપણ ટેનિસ ખેલાડી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કરી શક્યો ન હતો પરંતુ આ વર્ષે અકુલા અને મનિકા બત્રા બંનેએ જોરદાર પ્રદર્શન કરીને આ સિદ્ધિ મેળવી4:21 PM IST
મોનીએ કાતિલ અદાથી ચાહકોને પાગલ કર્યા3:08 PM IST
બગધરાનાં જયેશભાઇ શીલુનો જન્મદિન11:46 AM IST












































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી

















































































































































































































