<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

*પર્સનાલિટી અને, પબ્લિસિટી અધિકારોના રક્ષણ માટે જેકી શ્રોફ હાઇકોર્ટ પહોંચ્યા* જેકી શ્રોફે વાંધાજનક મીમ્સ સામે વાંધો લીધો છે અને તેઓ પર્સનાલિટી અને, પબ્લિસિટી અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં ગયા

(5:57 PM IST)