<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

હવે તીહાર જેલને ફુંકી મારવાની ધમકી મળી* દિલ્હીની તિહાર જેલમાં બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. પ્રશાસને આ અંગે દિલ્હી પોલીસને જાણ કરી હતી. જેલ તરફથી એક મેલ પણ મળ્યો હતો. તપાસ શરૂ કરી હતી. પણ વાંધાજનક કશું મળ્યું નથી

(6:01 PM IST)