News of Tuesday, 14th May 2024
મતદાન જ્યાં પૂરું થયું છે તેવી ૩૮૦ બેઠકમાંથી ૨૭૦ બેઠકો નરેન્દ્ર ભાઈ જીતી જશે: અમિતભાઈ* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યાર સુધીમાં જ્યાં ચૂંટણી પૂરી થઈ છે તેવી ૩૮૦ બેઠકોમાંથી ૨૭૦ લોકસભાની સીટો જીતી જશે: બંગાળ રેલીમાં અમિતભાઈ શાહની ઘોષણા..

(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
