<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

સલમાનખાનના ઘરબહાર ગોળીબાર કરનાર ગેંગનો વધુ એક શખ્‍સ ઝડપાયો સલમાન ખાનના ઘર બહાર ગોળીબારની ઘટનામાં લોરેન્‍સ બિશ્નોઇ ગેંગનો વધુ એક શખસ ઝડપાયોઃ આ પહેલા કચ્‍છમાંથી બે શખ્‍સોની ધરપકડ થયેલ જેમણે સલમાનની હત્‍યા કરવા આવ્‍યાનું કબુલ્‍યાનું બહાર આવ્‍યું છે.

(6:17 PM IST)