News of Tuesday, 14th May 2024
હરિયાણા - દિલ્હીમાં ભાજપ હારી રહી છે : કેજરીવાલનો દાવો કુરૂક્ષેત્રમાં સંબોધન કરતાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહેલ કે હરિયાણા - દિલ્હીમાં ભાજપ હારી રહી છે. દેશમાં ભાજપને ૪૦૦ મળવાની વાતો કરે છે, પણ હું લખીને ૨૩૦થી વધુ બેઠકો ભાજપને નહિં મળે : મહોરાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, યુપી - બિહાર, દિલ્હી અને પંજાબમાં ભાજપની બેઠકો ઓછી થવા જઈ રહી છે.

(6:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
