News of Tuesday, 14th May 2024
૩૦ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી: ૯ નક્સલીઓ ઉપર ૩૯ લાખ રૂપિયાના ઇનામો જાહેર થયેલ છત્તીસગઢના બીજાપુરમાં ૩૦ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી. ૯ નક્સલીઓ ઉપર ૩૯ લાખ રૂપિયાના ઇનામો જાહેર કરવામાં આવેલ. સુરક્ષા દળોને વધુ એક જબરી સફળતા મળી.

(6:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
