તા. ૧૪ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૪ શનિવાર
News of Thursday, 16th May 2024
ઓડીશામાં ભાજપ - બીજેડીના કાર્યકરો બાખડયા : એક ભાજપ કાર્યકરનું મોત : ઓડીશાના ગંજમ જીલ્લાના શ્રી કૃષ્ણ સરનાપુર ગામમાં ભાજપ અને બીજેડીના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ : એક બીજેપી કાર્યકરે જીવ ગુમાવ્યો, અન્ય ૭ ઘાયલ, ગામમાં તંગદીલીનો માહોલ

(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
