<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

PMLAની કલમ ૧૯ હેઠળ ધરપકડ માટે ઈડીને વિશેષ અદાલતમાં અરજી કરવી પડશે : સુપ્રિમ કોર્ટ : નવી દિલ્‍હી : સુપ્રિમ કોર્ટે પીએમએલએ કલમ ૧૯ હેઠળ ધરપકડ અંગે નિર્દેશ આપતા જણાવેલ કે જો વિશેષ અદાલતે મની લોન્‍ડરીંગ ફરીયાદનું સંજ્ઞાન લીધુ હોય, તો ઈડી પીએમએલએની કલમ ૧૯ હેઠળ સત્તાનો ઉપયોગ કરીને આરોપીની ધરપકડ કરી શકે નહિં

(12:18 PM IST)