<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

દક્ષિણ ભારત ઉપર વરસાદની રમઝટ ૨૨મી સુધી ચાલુ રહેશે: તામિલનાડુ અને કેરળમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : ૨૨મી મે સુધી દક્ષિણ દ્વીપકલ્પના ભારત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ સાથે વરસાદની રમઝટ ચાલુ રહેવાની સંભાવના છે. ૧૬મી અને ૨૦મીએ તમિલનાડુમાં અને ૨૦મી મેના રોજ કેરળમાં છૂટાછવાયા અત્યંત ભારે વરસાદની સંભાવના છે: હવામાન ખાતાની જાહેરાત..

(3:02 PM IST)