તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 16th May 2024
કચ્છના માંડવી તા.ના ગઢશીશા દેવપુર પંથકમાં પવન અને કરા સાથે ધોધમાર વરસાદ. સતત ત્રીજા દિવસે ઋતુઓની ઉલટ પલટ, સવારે સામાન્ય તાપમાન, બપોરે અસહ્ય ગરમી અને સાંજે પવન સાથે વરસાદ. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, ભુજ)

(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
