<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ફરી એક વખત ચેતવણી આપી: એકનું એક તેલ ફરી ફરી ઉપયોગમાં લેશો તો હાર્ટ એટેક અને કેન્સર થવાનું મોટું જોખમ : ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ફરી એકવાર ચેતવણી આપી છે કે એકનું એક તેલ ફરી ઉપયોગમાં લેવાથી હાર્ટ એટેક અને કેન્સરનું જોખમ વધી જાય છે, કોલેસ્ટ્રોલ પણ વધી જાય છે

(10:37 AM IST)