<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પોલીસ સાથેની અથડામણમાં ભાઉ ગેંગનો ગુંડો ગોલી ઠાર મરાયો : પાટનગર દિલ્હીમાં દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ અને હિમાંશુ ભાઉ ગેંગના અપરાધીઓ વચ્ચે થયેલ અથડામણ દરમિયાન ભાઉ ગેંગનો સભ્ય અજય ઉર્ફે ગોલી ઠાર મરાયો છે. તિલકનગરના એક કાર શોરૂમ ઉપર થયેલા ફાયરીંગમાં આ ગોલી સામેલ હતો. આ જ ગેંગના એક સભ્યને કોલકત્તા એરપોર્ટ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો છે.

(10:44 AM IST)