<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

આજે પણ રાજયના અમુક ભાગોમાં વરસાદની શકયતા, તો કોઇક સ્‍થળે ગરમીનો માહોલ આજે અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દાહોદ સહિતના વિસ્‍તારોમાં વરસાદની શકયતા છે. જયારે વલસાડ, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્‍છમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.

(11:51 AM IST)