<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

રાજકોટમાં સૂર્યદેવનો પ્રકોપ ૪૩.૪ ડીગ્રીઃ આજે સિઝનનું હાઇએસ્‍ટ તાપમાન નોંધાશે રાજકોટ શહેરમાં સૂર્યદેવ આકરા પાણીએ છે. અસહ્ય તાપ વરસી રહ્યો છે. જનજીવન અસ્‍તવ્‍યસ્‍ત બન્‍યું છે. બપોરના સમયે રાજમાર્ગો ઉપર અવર-જવર સાવ ઓછી જોવા મળી રહી છે. ભેજનું પ્રમાણ ર૧ ટકા છે તો ૮ કિ. મી.ની ગતિએ ગરમ પવન ફુંકાઇ રહ્યા છે. હજુ બે ત્રણ દિવસ ગરમીનો માહોલ રહેશે.

(4:02 PM IST)