News of Sunday, 19th May 2024
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી, ઈરાનના વિદેશ મંત્રી હોસૈન અમીરાબ્દોલ્લાહિયન અને ઈમામ સૈયદ મોહમ્મદ-અલી અલ-હાશેમ ઈરાન-અઝરબૈજાન સરહદ નજીક એક શંકાસ્પદ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયા હોવાના સમાચાર, સ્થાનિક સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યા છે. વધુ વિગત મેળવાય રહી છે.

(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
