તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના પ્રમુખ સહિત તમામ નવ મહાનુભાવોના મૃત્યુ: ઇરાની મીડિયાનો દાવો : હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના પ્રેસિડેન્ટ, સંરક્ષણ પ્રધાન સહિત તમામ નવ મહાનુભાવોના મૃત્યુ: ઈરાની ટીવી મીડિયાનો દાવો: હેલિકોપ્ટર ભસ્મીભૂત: કોઈ જીવિત નથી રહ્યું, સત્તાવાર જાહેરાત ગમે તે ઘડીએ થવાની શક્યતા. તમામ મહાનુભાવો સાથે ગઈકાલે ઉપડેલું હેલિકોપ્ટર જંગલો અને પહાડીઓમાં તૂટી પડ્યું.

(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
