<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

લડાખમાં વહેલી સવારે ધરતી ધ્રુજી ઉઠી : લડાખમાં વહેલી સવારે ૪ રીક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો આવ્યો છે વહેલી સવારે પોણા છ વાગ્યા આસપાસ આંચકો આવ્યો હતો.

(10:11 AM IST)