તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
કેરળમાં પાંચ દિવસ ભારે વરસાદ ખાબકશે: આ મહિનાના અંતમાં ચોમાસુ સક્રિય રીતે કેરળમાં બેસી જશે : કેરળમાં આવતા પાંચ દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે : નૈઋત્યનું ચોમાસુ દિવસે દિવસે નજીક આવતું જાય છે અને કેરળમાં સત્તાવાર રીતે ૩૧ મેના રોજ ચોમાસુ સક્રિય રીતે બેસી જશે તેવી ધારણા છે

(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
