તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
નરેન્દ્રભાઈ બિહારના બે દિવસના પ્રવાસે: સુશીલ મોદીના ઘરે આશ્વાસન આપવા જશે : નરેન્દ્રભાઈ આજથી બે દિવસ બિહારના પટણાના પ્રવાસ ઉપર છે. તેઓ બિહાર ભાજપના મોટા ગજાના નેતા સુશીલ મોદીના ઘરે પણ જશે. કેન્સરમાં હમણાં જ તેમનું નિધન થયેલ.

(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
