તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
કોઈએ પૂછ્યું પણ નહીં ! મરદનું ફાડીયું: ૮-૮ વખત મત નાખી આવ્યો: વિડીયો વાયરલ થતા અંતે પોલીસ દોડી: રાહુલ, અખિલેશે પણ વિડિયો શેર કર્યો : ઉત્તર પ્રદેશના પિતા મતદાન મથક ઉપર રાજનસિંહ નામના યુવાને આઠ વખત મત આપ્યાની ગજબનાકની ઘટના બહાર આવી છે. તેણે પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર મુકતા ખૂબ જ વાયરલ થયો છે. : આ વીડિયોને રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ શેર કર્યો છે. પોલીસે આ બાબતે ફોજદારી કેસ નોંધ્યો છે

(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
