તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
દિલ્હીમાં ભયાનક ગરમી: રેડ એલર્ટ : દિલ્હીમાં આજે પણ પ્રચંડ ગરમી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે.. :છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ગરમી બધા જ રેકર્ડ તોડી રહી છે. : પાટનગરના કેટલાક ભાગોમાં તો ગરમીનો પારો ૪૮ -૪૮ ડિગ્રી ક્રોસ કરી ગયેલ હતો.

(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
