તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ગુજરાતમાંથી ઝડપાયેલા આઈએસના ચારેય આતંકીઓ સુસાઇડ બોમ્બર બનવાના હતા: પાકિસ્તાનના અબુ નામના હેન્ડલરના માણસો : અમદાવાદ એરપોર્ટ થી પકડાયેલા ચારેય વિદેશી આતંકીઓ સુસાઇડ બોમ્બર બનવા આવ્યા હતા. ચારેય શ્રીલંકન આતંકીઓની પુછપરછમાં વિસ્ફોટક વિગતો બહાર આવી. આ ત્રાસવાદીઓ પાકિસ્તાનના અબુનાં આદેશથી સુસાઈડ બોંબર બનવા તૈયાર થયા હોવાનો ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયનો પત્રકાર પરિષદમાં ધડાકો.

(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
