તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
બેન્જામિન નેતન્યાહુ અને હમાસ નેતાઓ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી થઈ શકે ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુની મુશ્કેલીઓ વધી શકે છે. પીએમ નેતન્યાહુ તેમજ હમાસના ટોચના નેતાઓ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય અપરાધિક અદાલતમાં ધરપકડ વોરંટની માંગણી કરવામાં આવી છે. બંને પર યુદ્ધ અપરાધોનો આરોપ છે

(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
