<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

રાયસીના નિધન પર પાકિસ્તાન-લેબનોન સહિતના દેશોમાં રાષ્ટ્રીય શોક પાકિસ્તાન, લેબનોન, સીરિયાએ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. આ સિવાય ઈરાકની સરકારે ઈરાન સાથે એકતા, સહયોગ અને સહાનુભૂતિમાં એક દિવસના રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરી છે.

(6:45 PM IST)