તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વારાણસીમાં માતૃશક્તિ સંમેલનમાં ભાગ લેશે. : * ગુજરાત ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ઇસ્લામિક સ્ટેટના ચાર આતંકીઓની ધરપકડ કરી છે. : * છત્તીસગઢના કબીરધામ જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 19 લોકોના મોત થયા છે. : * ઈરાને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન બાદ 5 દિવસનો શોક જાહેર કર્યો છે. : * મોહમ્મદ મોખ્બર ઈરાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત. : * ભારતીય લેડીઝ - જેન્ટસ મિશ્રિત ટીમે થાઈલેન્ડના બેંગકોકમાં એશિયન એથ્લેટિક રિલે ચેમ્પિયનશિપમાં 4 X 400 મીટર દોડ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો.

(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
