તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Saturday, 25th May 2024
રાજસ્થાનના ફલોદી ખાતે ૪૯ ડિગ્રી જેવું ભયાનક તાપમાન નોંધાયું: હીટ સ્ટ્રોકને કારણે વધુ છ મૃત્યુ:ફલોદી (રાજસ્થાન) સિઝનનું સૌથી વધુ મહત્તમ તાપમાન એટલે કે આજે ૨૪ મેના રોજ ૪૯ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. ફલોદી દેશનું સૌથી મોટું સટ્ટા બજાર ગણાય છે. દરમિયાન રાજસ્થાનમાં હીટ સ્ટ્રોકને કારણે વધુ છ મૃત્યુ નોંધાયા છે, જ્યાં તાપમાનનો પારો અનેક સ્થળોએ ૪૭ થી ૪૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે.

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
