<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th May 2024

ડીઆરડીઓ ચીફને સેવામાં એક વર્ષનું એક્સટેન્શન મળ્યું : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી કામતને સેવામાં એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સોમવારે આ નિર્ણય લીધો હતો. હવે તેઓ 31 મે 2025 સુધી કામ કરવાનું ચાલુ રાખશે

(11:51 PM IST)