ઉત્તર ભારતમાં ઠંડી અને ગાઢ ધુમ્મસનો ચમકારો: દક્ષિણ ભારતમાં એક નવા ચક્રવાતી તોફાનને કારણે ભારે કમોસમી વરસાદનું એલર્ટ : ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ અને દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડવાની સાથે ઠંડીએ જોર પકડ્યું:લખનૌ, કાનપુર, બારાબંકી, ઉન્નાવ સહિતના અનેક જિલ્લાઓમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ 9:33 AM IST
કોંગ્રેસની રણનીતિમાં મોટો બદલાવ: 26 નવેમ્બરની 'દિલ્હી ચલો' કૂચ મુલતવી : હવે દેશભરમાં 'સંવિધાન રક્ષા કૂચ' અને 'મત રક્ષક' અભિયાનથી સરકારને ઘેરશે : બંધારણ દિવસે દિલ્હીમાં યોજાનારું વિશાળ પ્રદર્શન મોકૂફ રાખીને કોંગ્રેસે વિરોધનું કેન્દ્રબિંદુ હવે બૂથ સ્તર સુધી વિસ્તર્યું : તમામ રાજ્યોની રાજધાનીઓમાં કૂચ યોજાશે અને દરેક બૂથ પર મતદારોની યાદીની ચકાસણી માટે 'મત રક્ષકો' તૈનાત કરાશે10:07 PM IST
સંસદમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ વખતે રાહુલ ગાંધીની ગેરહાજરી મુદ્દે ભાજપના પ્રહાર: 'ભારત સમિટ'માં હાજરીને લઈને રાજકીય ઘમાસાણ : આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે સંસદ ભવનમાં આયોજિત પુષ્પાંજલિ સમારોહમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના ટોચના નેતાઓની હાજરી વચ્ચે રાહુલ ગાંધી હૈદરાબાદના કાર્યક્રમમાં વ્યસ્ત રહેતા ભાજપે કોંગ્રેસની આદિવાસી નીતિ અને સમિટના એજન્ડા પર ગંભીર સવાલો ઉઠાવ્યા10:05 PM IST
ઓનલાઇન છેતરપિંડી પર લગામ લગાવવા RBIનો માસ્ટરસ્ટ્રોક: હવે 6 કલાકમાં સાયબર હુમલાની જાણ કરવી ફરજિયાત : ગ્રાહકોના નાણાં થશે વધુ સુરક્ષિત : ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ઓપરેટરો માટે ભારતીય રિઝર્વ બેંકે કડક માર્ગદર્શિકા જારી કરી : સાયબર ઘટના બન્યાના છ કલાકની અંદર RBI અને CERT-In ને રિપોર્ટ કરવો અનિવાર્ય : મોટા અને મધ્યમ ઓપરેટરો બાદ નાના ઓપરેટરોને 2028 સુધીનો સમય10:06 PM IST
ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગથી બોલિવૂડમાં ખળભળાટ: બિશ્નોઈ ગેંગની ધમકીઓ વચ્ચે બે દિગ્ગજ સ્ટાર્સને મળી Y-પ્લસ સુરક્ષા : જુહુમાં ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા, અમિતાભ બચ્ચન પરના કાવતરાનો પર્દાફાશ અને તુષાર કપૂર પાસે ખંડણીની માંગ બાદ મુંબઈ પોલીસ એક્શનમાં: સુરક્ષાના કારણોસર બંને સ્ટાર્સના નામ ગુપ્ત રખાયા અને પરિવારજનોને પણ સુરક્ષા કવચ પૂરું પડાયું10:07 PM IST
ભાગેડુ લલિત મોદીને મળી બ્રિટિશ નાગરિકતા : ભારતની નાગરિકતા સમાપ્ત : પરંતુ શું હવે ભારતીય તપાસ એજન્સીઓના સકંજામાંથી બચી શકશે? : ઓક્સફર્ડ યુનિયનના ભાષણમાં IPLના પૂર્વ કમિશનરે સપ્ટેમ્બરથી બ્રિટિશ નાગરિકતા મેળવી હોવાનો કર્યો ખુલાસો : વનુઆતુ પાસપોર્ટ રદ થયા બાદ યુકેની નાગરિકતા મળતા કાયદાકીય ગૂંચવણો વધી10:06 PM IST
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી ભારે પડી: કુલગામ CRPF હુમલા અંગે નકલી સમાચાર પોસ્ટ કરનાર યુવકની બાંદીપોરાથી ધરપકડ : બાંદીપોરા વાલા" નામના ફેસબુક પેજ પર ત્રણ જવાનોના શહીદ થવાની ભ્રામક પોસ્ટ મૂકનારા મોમિન ઉલ ઇસ્લામ સામે પોલીસે કડક કાર્યવાહી કરી : નકલી સામગ્રી હટાવીને ખીણમાં શાંતિ ડહોળવાના પ્રયાસને નિષ્ફળ બનાવાયો10:11 PM IST
ઝેરીલી હવા વચ્ચે સૂર્યપ્રકાશનો ચમકારો: દિલ્હી-NCRમાં AQI 300 થી નીચે જતાં લોકોને આંશિક રાહત, છતાં સંકટ હજુ ટળ્યું નથી : પવનની ગતિ વધતાં દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં પ્રદૂષણના સ્તરમાં સામાન્ય ઘટાડો નોંધાયો : સવારે 400ને પાર પહોંચેલો AQI સાંજે 300ની નીચે સરક્યો : કડક નિયંત્રણો માટે GRAP-3 લાગુ અને હળવા વરસાદની આગાહી10:12 PM IST
વાયરલ મીમ ગર્લથી વૈશ્વિક સ્ટાર સુધી: 'પાવરી હો રહી હૈ' ફેમ દાનનીર મોબીન રશિયામાં ચમકી : શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ સાથે જીતી ₹7 કરોડની હીરાજડિત ટ્રોફી! : રશિયામાં યોજાયેલા બીજા ઓપન યુરેશિયન ફિલ્મ એવોર્ડ્સમાં ૧૯ દેશોની ૪૧ ફિલ્મો વચ્ચે દાનનીરનો દબદબો : ફિલ્મ "મેરા લ્યારી" માં દમદાર અભિનય બદલ ૫,૦૦૦ હીરાથી જડિત 'ડાયમંડ બટરફ્લાય' ટ્રોફી અને ૫ કેરેટનો કિંમતી હીરો જીતીને રચ્યો ઇતિહાસ10:13 PM IST
યુપીના રાજકારણમાં નવા સમીકરણોના સંકેત: રાજા ભૈયાએ ખુલ્લેઆમ પીએમ મોદી અને સીએમ યોગીના નારાઓને આપ્યું સમર્થન : 2027ની ચૂંટણી પહેલા ગઠબંધનની અટકળો તેજ : રઘુરાજ પ્રતાપ સિંહે "એક રહો, સુરક્ષિત રહો" અને "બટેંગે તો કટેંગે" નારાઓને યોગ્ય ઠેરવ્યા : રામ કથાનો વિરોધ કરનારાઓને બંધારણના અનુચ્છેદ 25-26 યાદ અપાવ્યા10:13 PM IST
નેતન્યાહૂ જૂઠા છે, સત્તા બચાવવા ઇઝરાયલના હિતો દાવ પર લગાવ્યા: પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના નવા પુસ્તકમાં સનસનાટીભર્યા ખુલાસા : પોતાના નવા સંસ્મરણ "પ્રોમિસ મી, અમેરિકા" માં બાઈડને ગાઝા યુદ્ધના પડદા પાછળના રહસ્યો ખોલ્યા : નેતન્યાહૂ પર નાગરિકોના મોત રોકવાના ખોટા વચનો આપવાનો અને રાજકીય સ્વાર્થ માટે દેશની લાંબા ગાળાની સુરક્ષા જોખમમાં મૂકવાનો લગાવ્યો ગંભીર આરોપ10:14 PM IST
કર્ણાટકના મૈસુરમાં નવું પ્લેનેટોરિયમ તમારા માટે ખાસ આકર્ષણ બની શકે :મુલાકાતીઓને બ્રહ્માંડની દુનિયાનો અનોખો અનુભવ કરાવશે. : પ્રધાનમંત્રી મોદીએ મૈસુરના નવા કોસ્મોસ મૈસુરુ પ્લેનેટોરિયમના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને તેની પ્રશંસા કરી: પ્લેનેટોરિયમના ઉદ્ઘાટન બાદ PM મોદીએ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી10:21 PM IST
વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં ઐતિહાસિક ઉલટફેર: પ્રથમ વખત 5 દિગ્ગજ નેતાઓને સંયુક્ત રીતે મળ્યો 'નંબર-1' નો તાજ : મક્કા સંયુક્ત સંરક્ષણ કરારની અસર હેઠળ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, સાઉદી કિંગ સલમાન, ક્રાઉન પ્રિન્સ MBS અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન ટોચના સ્થાને બિરાજમાન : યાદીમાં બીજો અને ત્રીજો ક્રમ ખાલી રાખી સીધા ચોથા સ્થાને ઈરાનના સુપ્રીમ લીડર10:14 PM IST
યુએનમાં ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ રજૂ કરાયો: ૧૩૩ દેશોએ ટેકો આપ્યો:ભારત સહિત ૩૩ દેશોએ તેનો વિરોધ કર્યો : "દુર્લભમાં દુર્લભ" કેસનો ઉલ્લેખ કરીને. ભારતે યુએનમાં ફાંસીની સજા પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો:ભારતે કહ્યું-મૃત્યુદંડ નાબૂદ કરવા અંગે કોઈ આંતરરાષ્ટ્રીય સર્વસંમતિ નથી અને તે રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો મામલો છે.10:29 PM IST
ડ્રોન યુગના પડકારો સામે લોખંડી ઢાલ: ચીનનું નવું VT-4B ટેન્ક પાકિસ્તાનની તાકાતમાં કરશે વધારો! : યુદ્ધક્ષેત્રના બદલાતા સમીકરણો વચ્ચે ચીને તેની અત્યાધુનિક VT-4 ટેન્કનું નવું અને ઘાતક 'B' વર્ઝન રજૂ કર્યું : જેમાં એન્ટી-ડ્રોન શસ્ત્રો અને હાઇ-ટેક સેન્સર્સ ઉમેરીને તેની મારક ક્ષમતામાં અનેકગણો વધારો કરવામાં આવ્યો10:15 PM IST
પ્રમોશનલ અને સ્પામ કોલ સામે ટ્રાઇ દ્વારા કડક એકશન: 1.24 લાખથી વધુ ટેલિકોમ કનેક્શન્સ સામે કાર્યવાહી: 374 સંસ્થાઓ બ્લેકલિસ્ટ : જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ટ્રાઈને સ્પામ કોમર્શિયલ કૉલ્સ અને મેસેજને લગતી કુલ 15.29 લાખ ફરિયાદો મળી:નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરનારાઓના 13,777 કનેક્શન્સ એક વર્ષ માટે બંધ કરી દેવામાં આવ્યા10:20 PM IST
રાહુલ ગાંધીને પણ આમંત્રણ આપો;રીન્કુ સિંહે પીએમ મોદીને લગ્નનું કાર્ડ આપ્યું:ચાહકને વિપક્ષી નેતા યાદ આવ્યા: સપા સાંસદ બનશે જીવનસાથી : સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે રીન્કુ સિંહના લગ્ન પહેલા, ક્રિકેટર રિંકુ સિંહ તેના પરિવાર સાથે દિલ્હી પહોંચ્યા, જ્યાં તેમણે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા.10:39 PM IST
કેન્દ્રીય રેલ્વે અને જળ શક્તિ રાજ્યમંત્રી વી. સોમન્નાએ અમદાવાદ રેલ્વે સ્ટેશન અને નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશન પર પુનઃવિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. : રાજ્ય મંત્રીએ માળખાગત સુવિધાઓ, મુસાફરોની અવરજવરની વ્યવસ્થા અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહેલા બાંધકામ કાર્યનો અભ્યાસ કર્યો.11:00 PM IST
છઠ પૂજાના પર્વ નિમિત્તે મુંબઈના જુહુ ચોપાટી પર રવિવારે ઉત્તર ભારતીય શ્રદ્ધાળુઓની ભારે ભીડ : ભીડને ધ્યાનમાં રાખીને જુહુ ચોપાટી પર સામાન્ય પ્રવાસીઓના પ્રવેશ પર રોક: નાશિકમાં પણ છઠ પૂજાનો ઉત્સાહ :ગોદાવરી નદીના કિનારે આવેલા રામકુંડ પર અસ્તાચળે જતા સૂર્યને અર્ઘ્ય આપવા માટે ઉત્તર ભારતીય મહિલાઓ અને અન્ય શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા11:56 PM IST
પાકિસ્તાનમાં નવા પ્રાંતોની રચનાને લઈને રાજકીય ગરમાવો : વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે નવા પ્રાંતોની રચના અને જનમત સંગ્રહ અંગે ચર્ચા : બંને નેતાઓએ સ્પષ્ટ કર્યું કે નવા પ્રાંતો બનાવવાની કોઈપણ પ્રક્રિયા બંધારણ મુજબ જ હાથ ધરવી પડશે:આ મુદ્દે જનમત સંગ્રહ યોજવો કે નહીં અને તેમાં કયા પ્રશ્નો પૂછવા તે અંગેનો નિર્ણય પણ સંસદની મંજૂરીથી જ લેવામાં આવશે.12:14 AM IST
અકિલા સોશ્યિલ મીડિયાજલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓને પાઠવી શુભેચ્છાઓ : વીરપુરની પવિત્ર ભૂમિ પર પ્રગટેલી સેવા અને ભક્તિની અખંડ જ્યોત : PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારની કલ્યાણકારી યોજનાઓ પાછળ પણ સેવા પરમો ધર્મનો આદર્શ રહેલો હોવાનું જણાવ્યું11:08 PM IST
અદાણી બાદ હવે ગુજરાત એનર્જીનો વાહનચાલકોને મોટો ઝટકો : CNG ના ભાવમાં પ્રતિ કિલો પાંચ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો : આજ મધરાતથી નવા દરો થશે લાગુ : પ્રતિ કિલો ૮૮.૭૬ રૂપિયાનો જૂનો ભાવ વધીને સીધો ૯૩.૭૬ રૂપિયા પર પહોંચ્યો : મોંઘવારીના માહોલમાં સામાન્ય જનતા અને રિક્ષાચાલકોના ખિસ્સા પર પડશે વધુ આર્થિક ભાર : અન્ય કંપનીઓ પણ ભાવ વધારે તેવી શક્યતા8:56 PM IST
સુરતના હીરા ઉદ્યોગમાં શિવમ જ્વેલ્સનું અનોખું દ્રષ્ટાંત : ૮૫૦ કર્મચારીઓ અને પરિવારજનોને સ્પેશિયલ એ.સી. ટ્રેન દ્વારા ૧૦ દિવસની ‘સત્યમ શિવમ સુંદરમ્’ ધર્મયાત્રા કરાવી : તા. ૬ થી ૧૭ નવેમ્બર ૨૦૨૬ દરમિયાન મથુરા, હરિદ્વાર અને ઋષિકેશની પાવન ધરા પર દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજની ભવ્ય ઉજવણી : સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને બાબા રામદેવજીના આશીર્વચન સાથે રિવર રાફ્ટિંગ, માયાભાઈ આહીરનો હાસ્ય દરબાર અને ઓસમાણ મીરના ડાયરાની રંગત જામી11:11 PM IST
જનજાતિય સમાજના અધિકારો, સ્વાભિમાન અને સાંસ્કૃતિક અસ્મિતાની રક્ષા માટે ભગવાન બિરસા મુંડાજીનું યોગદાન સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે :તરુણ ચુઘજી : અરવલ્લી જિલ્લાના ખેરંચા ગામે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રભારી અને રાજ્યસભા સાંસદ તરુણ ચુઘજી :પવિત્ર યાત્રાધામ શ્રી શામળાજી મંદિર ખાતે દર્શન અને પૂજા-અર્ચના કરી સમસ્ત દેશવાસીઓના સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલકામના કરતા તરુણ ચુઘજી9:46 PM IST
છેલ્લા સાત-આઠ વર્ષથી અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટના આયોજનમાં સતત સમય અને સહયોગ આપીને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી : જીવનમાં સુખ, શાંતિ અને સેવાની સાથે સ્વાસ્થ્યને પણ સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ: અભિનેતા અક્ષય કુમાર:મહિલા સશક્તીકરણ માટે અક્ષય કુમાર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી કુડો અને આત્મરક્ષણની તાલીમ આપવાના પ્રયાસો સરાહનીય: ડૉ. લક્ષ્યરાજસિંહ મેવાડ9:41 PM IST
અમે વિહીપવાળા છીએ, તારી નોકરી ખાઈ જઈશું... કહી ડખ્ખો: સીટબેલ્ટ ન પહેરવા પર મેમો માંગતા રાજકોટમાં ટ્રાફિક પોલીસ પર હુમલો : સ્કોર્પિયો કાર ચાલકે સીટબેલ્ટ ન પહેર્યો હોવા છતાં દંડ આપવાનો ઇનકાર કરી ટીઆરબી જવાનોને માર માર્યો: રાજકોટ-ગોંડલ હાઈવે પર ઢોલરાના પાટીયા પાસે સર્જાયેલી હુમલા અને ધમાલની ઘટના અંગે ગુનો દાખલ2:18 PM IST
અંડર-૧૯ એશિયા કપની ફાઇનલમાં છેલ્લા બોલે ચોગ્ગો ફટકારી ભારતને ઐતિહાસિક વિજય અપાવનાર મોહિતના રાજકોટ સ્થિત ઘરે ઉત્સવનો માહોલ : પાકિસ્તાન સામેની રોમાંચક મેચમાં અદભુત પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધારનાર યુવા ખેલાડીની સફળતા પાછળના વર્ષોની સખત મહેનત અને પિતાના સંઘર્ષની ભાવનાત્મક કહાની સામે આવી છે.11:07 PM IST
આંબરડી સફારી પાર્કમાં એશિયાટિક સિંહની પાછળ વાહનો દોડાવવાનો વીડિયો વાયરલ થતા વિવાદ: ત્રણ કર્મચારીઓને ફરજ પરથી દૂર કરાયા : વન સંરક્ષકે સિંહની પજવણીના આક્ષેપ નકાર્યા :બે સિંહો વચ્ચે સંભવિત લડાઈ ટાળવા અને સિંહને સુરક્ષિત રીતે તેના નિર્ધારિત વિસ્તારમાં પરત લઈ જવા કર્મચારીઓએ પ્રયાસ કર્યો:પ્રાણીને હેરાન કરવાનો કોઈ ઇરાદો નહોતો 11:58 PM IST
20 વર્ષથી અવિરત શ્રદ્ધાની પદયાત્રા... 'જય જલારામ'ના નાદ સાથે સુરતના 100થી વધુ પદયાત્રીઓ વીરપુર(જલારામ)ધામ પહોંચ્યા : પૂ.જલારામબાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે ગભેણી અને મગદલ્લા ગામના ભક્તોનું વીરપુરમાં ભાવભીનું સ્વાગત : નાના બાળકો, મહિલાઓ અને પુરુષો સહિતના પદયાત્રીઓએ પૂ.જલારામબાપાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી9:21 AM IST
દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દાનવીરશ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ ગોગરીનું દુઃખદ નિધન : કચ્છી સમાજે સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું : કેમીકલ ક્ષેત્રે અગ્રગણ્ય આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને જીવનભર માનવસેવા, જીવદયા અને સમાજકલ્યાણનાં કાર્યોને સમર્પિત રહેલા ચંદ્રકાંતભાઈને શ્રી ભુજ ક.વી.ઓ. જૈન મહાજન અને શ્રી સર્વ સેવા સંઘ કચ્છ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ9:34 AM IST
ટેક અને શેરબજારની દુનિયામાં સૌથી મોટો ભૂકંપ: AI દિગ્ગજ એન્થ્રોપિકનો ૬૪.૪ અબજ ડોલરનો મહાકાય મેગા આઈપીઓ લોન્ચ થતાં વૈશ્વિક બજારોમાં ભારે ખળભળાટ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રના ઇતિહાસના સૌથી મોટા પબ્લિક ઈશ્યૂની ધમાકેદાર એન્ટ્રીથી સિલિકોન વેલીથી લઈને વોલ સ્ટ્રીટના રોકાણકારોના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
બ્રિટિશ અભિનેત્રી લિસા મેક્સવેલના પરિવાર પર આભાસી આઘાત: ન્યૂ યોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી દીકરીના અચાનક નિધનથી શોકનું મોજું ફરી વળ્યું : બ્રિટિશ ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી અને 'લૂઝ વુમેન' ફેમ લિસા મેક્સવેલના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે ન્યૂ યોર્ક સ્થિત કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી તેમની વ્હાલી દીકરીનું રહસ્યમય અને અચાનક અવસાન થયું છે.11:03 PM IST
ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટેનો અત્યંત અસરકારક અને સસ્તો આઈડિયા: હવે માટી વગર જ કાચની બોટલમાં આ રીતે ઉગાડો એકદમ લીલોછમ અને ઘટાદાર મની પ્લાન્ટ : કોઈ મોંઘા કુંડા કે ખાતરની ઝંઝટ વગર જ બેડરૂમથી લઈને લિવિંગ રૂમ સુધી દરેક ખૂણો બની જશે આકર્ષક:જાણી લો છોડને ઝડપથી ઉગાડવાની અને હર્યોભર્યો રાખવાની અચૂક ટિપ્સ5:53 PM IST
દુનિયા પર તોળાતું મહાવિનાશકારી હવામાન સંકટ: ૨૦૨૭માં ગરમી અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખશે:૧૯૫૦ બાદ સૌથી ઘાતક 'અલ નીનો'ની ભયાનક ચેતવણી : ૭૭ વર્ષનો ઇતિહાસ બદલાશે! પ્રશાંત મહાસાગરમાં ઉકળતા લાવા જેવી સ્થિતિથી દુષ્કાળ: ભીષણ હીટવેવ અને અનરાધાર તબાહીના ભણકારા વાગતા વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
આગામી ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’માં સીતાના યોદ્ધા સ્વરૂપ પર ઉઠેલા સવાલો અને વિવાદ વચ્ચે દિગ્દર્શક નિતેશ તિવારીએ આપ્યો સ્પષ્ટ જવાબ : પ્રાચીન સંસ્કૃત ગ્રંથો અને વિવિધ ક્ષેત્રીય પરંપરાગત કથાઓના આધારે સીતાને સક્રિય યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો ખુલાસો કરીને ફિલ્મ નિર્માતાએ તમામ ટીકાઓનો મજબૂત બચાવ કર્યો છે.10:03 PM IST
આગામી ચર્ચિત ફિલ્મ ‘રામાયણ’માં સીતાના યોદ્ધા સ્વરૂપ પર ઉઠેલા સવાલો અને વિવાદ વચ્ચે દિગ્દર્શક નિતેશ તિવારીએ આપ્યો સ્પષ્ટ જવાબ : પ્રાચીન સંસ્કૃત ગ્રંથો અને વિવિધ ક્ષેત્રીય પરંપરાગત કથાઓના આધારે સીતાને સક્રિય યોદ્ધા તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો ખુલાસો કરીને ફિલ્મ નિર્માતાએ તમામ ટીકાઓનો મજબૂત બચાવ કર્યો છે.10:03 PM IST
રણબીર કપૂરની 'રામાયણ'માં જટાયુના રોલ માટે અનુપમ ખેરે કરી અદભુત મહેનત: માત્ર બે શબ્દોના રિહર્સલ માટે લગાવ્યા પ્રાણ! : બોક્સ ઓફિસ પર ૧૦૦૦ કરોડથી વધુની કમાણી કરી રહેલી રણબીર કપૂર અભિનીત 'રામાયણ' ફિલ્મમાં જટાયુનું પાત્ર ભજવનાર પીઢ અભિનેતા અનુપમ ખેરે શૂટિંગ અને ડબિંગનો એક ભાવનાત્મક કિસ્સો શેર કર્યો : જેમાં તેમણે માત્ર 'હે રામ' જેવા બે શબ્દોને પરફેક્ટ બનાવવા માટે ૨૦૦ વખત રિહર્સલ કર્યું હતું7:05 PM IST
દિલજિત દોસાંજની કોન્સર્ટમાં દારૂ-ડ્રગ્સનાં ગીતો ગાવા પર પ્રતિબંધ : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૨૧ નવેમ્બરે યોજાનારી કોન્સર્ટ માટે બાળ સુરક્ષા વિભાગની ગાઇડલાઇનઃ બાળકોને સ્ટેજ પર પણ નહીં બોલાવી શકેનશાનાં ગીતો નહીં, સ્ટેજ પર બાળકોને એન્ટ્રી નહીં, બંદૂકની સંસ્કૃતિ દર્શાવતાં બેલ્ટ પણ નહીં3:26 PM IST












































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


























.jpg)



















































