<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

યુપીમાં સ.પા.ને ફરી મોટો ફટકો : ભાજપમાં જોડાવું છે! ઉત્તર પ્રદેશના બલિયામાં ચૂંટણી પહેલા જ સમાજવાદી પાર્ટીને મોટો આંચકો લાગ્‍યો છે. સમાજવાદી પાર્ટીના નેતા અને પુર્વ કેબિનેટ મંત્રી નારદ રાયે અખિલેશ યાદવ ઉપર અપમાન કરવાનો આક્ષેપ લગાવી પક્ષમાંથી રાજીનામુ આપ્‍યુ તેમજ ભાજપમાં જોડાવાની ઇચ્‍છા પણ વ્‍યકત કરી

( IST)