<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ભારતીય પર્વતારોહક સત્યદીપ ગુપ્તા એક જ સિઝનમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લોત્સે ચઢનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ ઉપરાંત તેણે 11 કલાક 15 મિનિટમાં બે શિખરો સર કરીને ઈતિહાસ રચ્યો છે. પર્વતારોહણ અભિયાનનું આયોજન કરનાર પાયોનિયર એડવેન્ચર એક્સપિડિશન્સ અનુસાર, સત્યદીપે સોમવારે બપોરે 8,516 મીટર ઉંચા માઉન્ટ લોત્સે અને સોમવારે મધ્યરાત્રિએ 12:45 કલાકે 8,849 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ પૂર્ણ કર્યું હતું.

(9:38 AM IST)