News of Thursday, 30th May 2024
આવતા અઠવાડિયે તાલુકા મામલતદાર દ્વારા ૧૦૦ કરોડની જમીન ખૂલ્લી કરાવવા બે ઓપરેશન તા. ૬ના વાવડીમાં તો ૭ મીએ કોઠારીયામાં તંત્ર ત્રાટકશે આવતા અઠવાડિયે તાલુકા મામલતદાર મકવાણા દ્વારા ૧૦૦ કરોડની જમીન ખૂલ્લી કરાવવા બે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરાશે. જેમાં તા. ૬ના વાવડી સર્વે નં. ૧૪૯માં ૪ એકર જમીન ઉપર ઝુપડા-કાચા-પાકા મકાનો-વંડા-કેબીનો-અન્ય શેડ સહિત કુલ પ૦ દબાણો હટાવી પ૦ કરોડની જમીન ખુલ્લી કરાશેઃ તમામને નોટીસો ફટકારાઇઃ તો ૭ મી એ કોઠારીયામાં સર્વે નં. ૧૬૩ની જમીન ઉપર ઉભા થઇ ગયેલ કોમર્શીયલ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવાશેઃ નાયબ મામલતદાર ગોહીલ અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી

( IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
