<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ચૂંટણી રેલીઓ પૂરી કરી નરેન્દ્રભાઈ ધ્યાન સાધના માટે કન્યાકુમારી જવા આજે નીકળી જશે : નરેન્દ્રભાઈ આજે પંજાબના હોશિયાર પુરમાં સભા સંબોધી રહ્યા છે, તો યુપીમાં ગૃહ મંત્રી અમિતભાઈ શાહ રેલી યોજી રહ્યા છે. નરેન્દ્રભાઈ ચૂંટણી રેલીઓ પૂરી કર્યા પછી કન્યાકુમારી ધ્યાન સાધના કરવા માટે નીકળી જશે

(9:33 AM IST)