News of Thursday, 30th May 2024
અમદાવાદની અસારવા કેન્સર હોસ્પિટલના ૫મા માળે આગ ભભૂકી : જાનહાની ટળી અમદાવાદની અસારવા કેન્સર સિવિલ હોસ્પિટલમાં આગ ભભૂકી : અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં લાગી આગ. કેન્સર હોસ્પિટલના પાંચમા માળે લાગી આગ. આગને કાબુમાં લેવાઈ હાલ કોઈ જાનહાનીના સમાચાર નહીં. આગ કાબુ માં આવી ગયેલ છે.

(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
