<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

હિમાચલના જંગલોની આગ રહેણાંક મકાનો સુધી પહોંચીઃ બેના મોત : હિમાચલના તારા દેવીના જંગલોમાં લાગેલી આગમાં રહેણાંક મકાનો, દુકાનો સળગી ગયા, બે ના મોત, આગ અટકાવવા ભારે પ્રયાસ, જંગલ ખાતાના કર્મચારીઓ આગને કાબુમાં લેવા ભારે પ્રયાસો કરી રહેલ છે

(12:53 PM IST)