<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા હાલમાં નિયમોને લઈને કડક વલણ અપનાવી રહી છે. બે દિવસ પહેલા આરબીઆઈએ ખાનગી દિગ્ગજ બેંકો ICICI અને યસ બેંક પર 1 કરોડ 91 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો, હવે કેન્દ્રીય બેંકે HSBC બેંક સામે મોટી કાર્યવાહી કરી છે. નિયમોના ઉલ્લંઘનને ટાંકીને RBIએ HSBC બેંક પર 36.38 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું કે HSBC બેંક ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટના નિયમોનું પાલન કરી રહી નથી.

(12:27 PM IST)