<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

2024ની લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત પડ્યા : વડાપ્રધાને 16 માર્ચે કન્યાકુમારીમાં લોકસભા ચૂંટણી 2024ની પ્રથમ રેલીને સંબોધિત કરી હતી : PM મોદીએ છેલ્લા 75 દિવસમાં 200થી વધુ ચૂંટણી રેલીઓ અને રોડ શો કર્યા : બધા રાજકીય પક્ષોનાં ચૂંટણી પ્રચારમાં શ્રી મોદી મુખ્ય પરિબળ રહ્યા. આ સાથે શ્રી નરેન્દ્રભાઈ એ જુદા જુદા પ્રચારનાં તબક્કાઓમાં અલગ - અલગ મુદ્દાઓ ગોઠવ્યા : પ્રધાનમંત્રી મોદીએ કાળઝાળ ગરમીમાં કુલ 206 રેલીઓ, રોડ શો અને કાર્યક્રમો કર્યા અને 80 જેટલા મીડિયા ઇન્ટરવ્યુ આપ્યા : વડાપ્રધાને આ વખતે 2019 કરતાં 64 વધુ ઇવેન્ટ કરીને પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો

(7:01 PM IST)