News of Friday, 31st May 2024
અમેરિકામાં ફેલાઈ સનસનાટી : ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 'હશ મની' ટ્રાયલમાં તમામ 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા : તેઓ ગુનેગાર બનનાર પ્રથમ US પ્રમુખ બન્યા : તેમની સજાની સુનાવણી 11મી જુલાઈએ નક્કી કરવામાં આવી : દરમ્યાન ટ્રમ્પની કાનૂની ટીમ ચુકાદા સામે અપીલ કરવાની કરી રહી છે તૈયારી : તેમના પર પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને મોં બંધ રાખવા માટે આપવામાં આવેલા પૈસા (હશ મની) છુપાવવા માટે ખોટા બિઝનેસ રેકોર્ડ્સ તૈયાર કરવાનો આરોપ હતો. આ મામલો 2016નો છે, તે પહેલા તેઓ પહેલીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

(6:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
