<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd June 2024

અરુણાચલમાં ભાજપ છવાઈ ગયું: ૬૦ માંથી ૪૬ બેઠકો મેળવી : અરુણાચલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવી ૬૦ બેઠકોમાંથી ૪૬ બેઠકો મેળવી છે. અન્ય પક્ષોમાં નેશનલ પીપલ્સ પાર્ટીને ૫, એનસીપીને ૩, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલને ૨, કોંગ્રેસને ૧ અને અપક્ષ ઉમેદવારોને ૩ સીટ મળી છે.

(8:45 PM IST)