<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

જુનાગઢમાં સ્‍વામિનારાયણ ભગવાને ૧૯૭ વર્ષ પહેલા શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવની સ્‍થાપના કરી'તીઃ મે મહિનામાં પાટોત્‍સવ ધામધુમથી ઉજવાશે : જુનાગઢની પ્રસાદીની ભુમીમાં બિરાજમાન શ્રી રાધા-રમણદેવ સહિતના દેવોના પાટોત્‍સવમાં વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીપતી પ.પૂ. ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ઉપસ્‍થિત રહેશે : શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદીરે શ્રી રામનવમી, શ્રી ઘનશ્‍યામ ભગવાન જન્‍મોત્‍સવ, શ્રી કૃષ્‍ણ ભગવાનનો જન્‍મોત્‍સવ-જન્‍માષ્‍ટમી, શ્રી વામન જયંતિ, શ્રી નૃસિંહ જયંતી, શ્રી તુલસી વિવાહ, શ્રી ગીતા જયંતિ સહિતના તહેવારોની ધામધુમથી થાય છે ઉજવણી : આ મંદીરમાં બિરાજમાન મુર્તિઓનું પુજન, અર્ચન, જપ કરશે તેમને હજાર ગણું ફળ મળશે તેમ શ્રી સ્‍વામીનારાયણ ભગવાને કહયું હતું : શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવજીનો પ્રતાપ દેશ-વિદેશમાં પ્રસર્યોઃ સંતાન પ્રાપ્તી, વ્‍યવસાયીક -પારિવારીક મુશ્‍કેલીમાં આજે પણ લોકો માનતા કરે છે : શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદીરમાં પૂ. બ્રહ્માનંદ સ્‍વામી, ઝીણાભાઇ દરબાર રૂપશંકરભાઇ દાદાભાઇ ઉમેદસંગભાઇ સહીત સંતો-ભકતોની ભકિતની સમર્પણની ઝાલરો ઝણ ઝણે છે : તા.૧-પ-ર૮ના રોજ શ્રી સ્‍વામીનારાયણ ભગવાનની પધરામણી થઇ હતી અને મુર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ યોજાયો હતો2:59 PM IST