<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd June 2024

અત્યારે બપોરે ૧૨.૩૦ વાગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ : કાલે મતગણત્રી: ચૂંટણી પૂરી થઈ પ્રથમ વખત ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ : આવતીકાલે ચૂંટણીના પરિણામો પૂર્વે ચૂંટણી પંચ આજે બપોરે ૧૨.૩૦ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ પંચ આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું હોય તેવું પ્રથમ વખત બની રહ્યાનું ન્યુઝ એજન્સી જણાવે છે. અગાઉ ૨૦૧૯ સુધી, નાયબ ચૂંટણી કમિશનર લોકસભા ચૂંટણીના દરેક તબક્કા પછી મીડિયા બ્રીફિંગ કરતા હતા, પરંતુ બાદમાં તે બંધ થઈ ગયેલ.

(9:38 AM IST)