રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં સતત વધતો મૃત્યુઆંક :અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદેહ મળ્યા : મૃત્યુઆંક હજુ ઘણો વધવાની આશંકા : લોકોમાં ભારે આક્રોશ : સંચાલકની અટકાયત : તમામ DNA ટેસ્ટ કરીને ઓળખ મેળવાશે : તમામ ગેમઝોનમાં તપાસના આદેશ : હજુ બીજા ભાગમાં ફસાયેલા લોકોની શોધખોળ બાકી :એક જ ભાગમાં આટઆટલા મૃતદેહ મળતા હૈયું હચમચ્યું : યુવરાજસિંહ ,પ્રકાશ જૈન , રાહુલ રાઠોડ સહિતને પોલીસ સ્ટેશને લઇ જવાયા:8:53 PM IST
રાજકોટ TRP ગેમ ઝોનમાં દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહ મળ્યા : મૃત્યુઆંક હજુ વધવાની આશંકા :તમામ ગેમ ઝોન બંધ કરવા આદેશ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજકોટના જવાબદાર અધિકારીઓ સાથે ટેલિફોન ચર્ચા કરી વિગતો મેળવી:તપાસ માટે ખાસ કમિટીની રચના;ગેમ ઝોન સંચાલક ભૂગર્ભમા ઉતરી ગયો :ગેમ ઝોનના માલિક યુવરાજ જાડેજા7:36 PM IST
24 મે તક્ષશિલા અને 25 મે રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ: કોણ જવાબદાર? : ગેમ ઝોન દુર્ઘટનાએ અનેક સવાલ સર્જ્યા :શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા ? ફાયર સેફ્ટિના સાધનો છે તો આગ કેવી રીતે લાગી? ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે? થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડાં કેમ?10:14 PM IST
રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય કરશે. : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો :ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું9:51 PM IST
રાજકોટમાં ગેમઝોનના અગ્નિકાંડમાં મોટી બેદરકારી: ફાયર NOC જ નહોતું : ફાયર સેફ્ટીના સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન : ગેમઝોનનું આજદિન સુધી ફાયર સેફ્ટીની અરજી જ કરાઈ નથી::ફાયર સેફ્ટીના સાધનોનું ઈન્સ્ટોલેશન જ કરેલ નથી. ત્યારે ફેબ્રિકેશનનું બાંધકામ કેવી રીતે ખડકી દેવાયું: માસૂમોની જિંદગી સાથે આટલો મોટો ખેલ ખેલવાનો પરવાનો કોણે આપ્યો11:27 PM IST
કાળઝાળ ગરમીની અસરઃ છઠ્ઠા તબક્કામાં બપોર સુધીમાં ધીમુ મતદાન : રાષ્ટ્રપતિ-ઉપરાષ્ટ્રપતિએ કર્યું મતદાન : ૮૮૯ ઉમેદવારો મેદાનમાં : અનેક દિગ્ગજોનું ભાવિ ઇવીએમમાં કેદ : પ.બંગાળમાં મહદ અંશે હિંસાની સાથે સૌથી વધુ મતદાન :૮ રાજ્યોમાં ૫૮ બેઠકો ઉપર મતદાન : પ. બંગાળમાં સૌથી વધુ તો પાટનગર દિલ્હીમાં મતદાનમાં સુસ્તી નજરે પડી3:13 PM IST
આવતીકાલે ગમે ત્યારે વાવાઝોડુ ઉદભવશે3:17 PM IST
બોનીકપૂરની કંપનીએ ઉતર પ્રદેશના નોઇડામાં બની રહેલી ફિલ્મ સીટી માટેની બીડ જીતી લીધી અક્ષયકુમાર અને નિર્માતા ભૂષણકુમાર કરતા ઉંચી બોલી લગાવી : બોની કપૂર અને ભૂટાની જૂથોની સંયુક્ત કંપની, બેવ્યુ પ્રોજેક્ટ્સ એલએલપી, નોઈડા એરપોર્ટથી માત્ર ૬ કિમી દૂર છે. ડોર ફિલ્મસિટીને ૭ ઝોનમાં વિકસાવવામાં આવશે. દરેક ઝોનની પોતાની વિશેષતા હશે. ફિલ્મસિટીમાં સિગ્નેચર ટાવર પણ બનશે.4:38 PM IST
ફિ્લપકાર્ટનું પાર્ટનર બનશે Google, ખરીદ્યો ૨૯૦૦ કરોડનો હિસ્સો : ગૂગલે ફિ્લપકાર્ટમાં $૩૫૦ મિલિયન એટલે કે રૂ. ૨,૯૦૭ કરોડનું રોકાણ કર્યું : ફિ્લપકાર્ટનો ફંડિંગ રાઉન્ડ $૯૫૦ મિલિયન એટલે કે રૂ. ૭૮૯૧ કરોડ હતો : તે જ સમયે, ફંડિંગ રાઉન્ડમાં ફિ્લપકાર્ટનું મૂલ્યાંકન ૩૬ અબજ ડોલર એટલે કે રૂ. ૨.૯૯ લાખ કરોડ હતું3:23 PM IST
હવે ભારતમાં રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટનું ઉત્પાદન કરાશે; 54 વર્ષમાં પહેલી વખત ઈંગ્લેન્ડ બહાર પ્રોડક્શન થશે : ભારતમાં આ ગાડીઓની કિંમત 18-22 ટકા સુધી ઘટી જશે: અત્યાર સુધી રેન્જ રોવર અને રેન્જ રોવર સ્પોર્ટ મોડલનું ઉત્પાદન ફક્ત બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવરના સોલિહુલ પ્લાન્ટમાં થતું હતું 11:53 PM IST
ગરમી આઉટ ઓફ કંટ્રોલ
ત્રણ રાજ્યોમાં ગરમીએ ૧૧ લોકોનો જીવ લીધો : કેરળમાં વરસાદને કારણે સાતના મોત : વીજળીની માંગ ૨,૩૫,૦૦૦ મેગાવોટ પર પહોંચી : દેશમાં વીજળીના વપરાશનો સર્વકાલીન રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી શકે છે : દેશના ૧૦ સૌથી ગરમ શહેરોમાં રાજસ્થાનના ૬ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે : બાડમેરમાં તાપમાનનો પારો ૪૮.૮ ડિગ્રી નોંધાયો હતો : અન્ય શહેરોમાં પણ તાપમાન ૪૭ ડિગ્રીથી ઉપર છે IST
દસ્તાવેજી ફિલ્મ નિર્માતા મોર્ગન સ્પુરલોકનું 53 વર્ષની વયે અવસાન : સુપર સાઈઝ મી ઓસ્કાર માટે નોમિનેટ થઈ હતી : મોર્ગને તેની ડોક્યુમેન્ટ્રી બનાવવા માટે પોતાના પર પ્રયોગ કર્યો અને તેની ડોક્યુમેન્ટરીમાં ખોરાકની અસરોને કેદ કરી; તેમની ડોક્યુમેન્ટરી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય હતી અને ખોરાક વિશે ચર્ચા જગાવી હતી IST

પ્રભુ શરણે

મંડ પૂજા ઉત્સવ

સૂચન......

વિકસિત ભારત

કડક સુરક્ષા......

આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે દિલ્હીના એક મતદાન કેન્દ્ર પર લોકસભા ઈલેકશનનાના છઠ્ઠા તબક્કા માટે પોતાનો મત આપ્યો.

સગીરના દાદા સુરેન્દ્ર અગ્રવાલની પુણે પોલીસે ધરપકડ કરી, અકસ્માત માટે પરિવારના ડ્રાઇવરને ધમકી આપવા બદલ! સુરેન્દ્ર અને તેના પુત્ર વિશાલ અગ્રવાલ અને પત્નીએ કથિત રીતે ડ્રાઇવરને ધમકી આપી હતી અને જો તે દોષ લેશે તો તેને મોટું ઇનામ આપવાનું વચન આપ્યું હતું. ડ્રાઈવરે શરૃઆતમાં સ્વીકાર કર્યો હતો. પોલીસ નિવેદનમાં દાવો કર્યો હતો કે તે તે રાત્રે પોર્ચે કાર ચલાવી રહ્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની પત્ની અને બાળકો સાથે વોટીંગ કર્યું હતું.
અકિલા સોશ્યિલ મીડિયામાણસના મૃત્યુથી વધુ કંઈ જ ના હોઈ શકે: વારંવારની ઘટનાઓ બાદ પણ સરકારના પેટનું પાણી નથી હલતું: શક્તિસિંહ ગોહિલ : રાજકોટ ગેમઝોન બાબતે શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કર્યું: કહ્યું સુરત, વડોદરા, મોરબી, પાલનપુર બ્રિજની દુર્ઘટનાઓ સરકારની નિષ્કાળજી દર્શાવે છે. ફાયર સેફ્ટી અંગે હાઈકોર્ટની ફટકાર છતાં બેદરકારી !1:06 AM IST
કાલથી ગરમીમાં આંશિક ઘટાડો, 41 થી 44 ડીગ્રીની રેન્જ રહેશે : બંગાળની ખાડીની ડિપ્રેશન સિસ્ટમ્સ વાવાઝોડામાં પરીવર્તિત થશે, શરૂઆતમાં પ.બંગાળ, બાંગ્લાદેશ તરફ ગતિ કરશે : છૂટાછવાયા વાદળો વચ્ચે 20 થી 40 કિ.મી.ની ઝડપી પવન ફૂંકાશે, હાલ પ્રવર્તતા તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થશે, હાલમાં 42 થી 43 ડીગ્રી નોર્મલ તાપમાન ગણાય : વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. 25 થી 31 મે સુધીની આગાહી11:56 AM IST
સૌરાષ્ટ્રમાં ચોમાસું ૧૨થી ૧૪ આની રહેશે9:46 AM IST
જીએસએફએ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપનો આજથી વડોદરા સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલ ખાતે પ્રારંભ : અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને રાજકોટમાંથી પુરુષોના વિભાગમાં ૧૫ અને મહિલા વિભાગમાં ૪ ક્લબ ભાગ લઈ રહી છે : છેલ્લા ચાર વર્ષથી ફૂટસાલ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છીએ, ટુર્નામેન્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે: પરિમલ નથવાણી3:21 PM IST
ગુજરાત( દાહોદ) ની દીકરીનું અપહરણ કરી દેહ વિક્રય ધંધામાં ધકેલાયેલ : પોલિસે ઉતર પ્રદેશથી છોડાવી : માનવ તસ્કરીના ગુજરાતભરમાં વાયરલ કિસ્સા અંગે લોકો જે જાણવા માગે છે, તેની આખી કથા દાહોદ એસપી ડો. રાજદીપસિંહ ઝાલા અકિલા સમક્ષ વર્ણવે છે. : રેન્જ વડા રાજેન્દ્ર અસારી, એસપી દાહોદ અને વિભાગીય વડા ડી.આર પટેલ ટીમ દોઢ વર્ષ સુધી સતત ઝઝૂમી હતી 3:11 PM IST
સામાન્ય માણસ સાથે થયેલ અલગ અલગ ફ્રોડના નાણાં પરત મળ્યા : સાયબર ફ્રોડથી ગુમાવેલ નાણાં પરત મેળવવાના અમદાવાદ સીપી દ્વારા અનુભવી એસીપી યુવરાજસિંહ ગોહિલને જવાબદારી સુપ્રત કરવાના નિર્ણયને સફળતા : શાકભાજી, પેન્સિલ જેવા ધંધાની લાલચ અપાયેલ : પીઆઇ એસ. એ પટેલ, પીઆઇ એસ.એસ સોલંકીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્કોવડ પીએસઆઈ એન.બી.ડોડીયા સ્ટાફની જહેમત ફળી3:11 PM IST
માસૂમ બાળકો સહિત ૨૪નો ભોગ લેનાર રાજકોટની હદય હચમચાતી દુર્ઘટનાનો પડઘો, રાજ્ય સરકાર દ્વારા CID ક્રાઇમનાં એડિશનલ ડીજીપી સુભાષ ત્રિવેદીનાં વડપણ હેઠળ સીટની રચના : રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર બંછનિધિં પાની, એફએસએલ વડા એચ. પી.સંઘવી, અમદાવાદના ચીફ ફાયર ઓફિસર જે.એન.ખાડિયા અને ક્વોલિટી કંટ્રોલનાં સુપ્રિ એન્જિનિયર એમ.બી. દેસાઈનો સમાવેશ11:32 PM IST
ઓમ સમર્પણ શરાફી મંડળીનો સંચાલક શૈલેષ ઠુમ્મર ૨૬૨ રોકાણકારોના ૧.૫૦ કરોડ ખાઇ ગયો : કુવાડવા રોડ ૮૦ ફુટ રોડ પર રાધેશ્યામ કોમ્પલેક્ષની ઓફિસને તાળા લાગી જતાં રોકાણકારોમાં દેકારો બી-ડીવીઝન પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા અને ટીમે તત્કાળ કાર્યવાહી કરી આરોપીને સકંજામાં લીધોઃ રિમાન્ડ મેળવવા તજવીજ એજન્ટ પરેશભાઇ પરસાણા, તેના પત્નિ કાજલબેન તથા અન્ય એજન્ટોના નાણા પાકતી મુદ્દતે ન ચુકવ્યાઃ રોકાણ પર ૫ થી ૧૦ ટકા વળતરની લાલચ આપી ઠગાઇ કરી1:22 PM IST
યુવા પેઢીને સ્ટેજ શો જોવાની આદત પાડવી જોઇએ : સંગીતની દુનિયાના સ્ટેજની સફરમાં ૪ હજારથી વધુ ગીતોની મહેફીલમાં પોતાનુ઼ કોમ્પેરીંગ કરનાર સંદીપ પંચવાટકર ‘અકિલા'ના આંગણે આજે રાત્રે ૯:૪પ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે સુફી-કવ્વાલી અને ગુજરાતના હિન્દી ફિલ્મી ગીતો ગુંજશે : સંદીપ પંચવાટકર નિર્મિત અને દિગ્દર્શીત સંગીત પ્રેમીઓ સમક્ષ શો રજૂ થશે ‘‘જુનુન'' સંવાદરત્ન એવોર્ડ અને ભાઉ મરાઠે સ્મૃતિ એવોર્ડ મળ્યાઃ દિગ્ગજ : સંગીતકારોના કાર્યક્રમોનું કર્યુ છે સંચાલન 3:26 PM IST
બસ કન્ડકટરની પ્રમાણિકતા 4:57 PM IST
જીએસએફએ ફૂટસાલ ક્લબ ચેમ્પિયનશિપનો આજથી વડોદરા સમા સ્પોર્ટ્સ ઇન્ડોર હોલ ખાતે પ્રારંભ : અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને રાજકોટમાંથી પુરુષોના વિભાગમાં ૧૫ અને મહિલા વિભાગમાં ૪ ક્લબ ભાગ લઈ રહી છે : છેલ્લા ચાર વર્ષથી ફૂટસાલ ચેમ્પિયનશિપનું આયોજન કરી રહ્યા છીએ, ટુર્નામેન્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છેઃ પરિમલભાઇ નથવાણી5:13 PM IST
ગુજસીટોકના ગુનામાં એક વર્ષથી ફરાર નામચીન સરતાજને એસઓજીએ પકડયો : હત્યાની કોશિષ, આર્મ્સ એક્ટ, જૂગાર, મારામારી સહિત ૧૨ ગુનામાં સંડોવણી ભીસ્તીવાડનો શખ્સ પોતાનું લોકેશન ન મળે એટલે મોબાઇલ રાખતો નહિ, કોઇપણ સ્થળે પાંચ મિનીટથી વધુ રોકાતો નહિઃ પીઆઇ જે. એમ. કૈલા અને ટીમે પકડી લીધો એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ. વિરદેવસિંહ જાડેજાની બાતમી2:23 PM IST
જામનગરમાં ૮ માળીયા સરકારી આવાસની લિફટમાં એક જ પરિવારના ૯ વ્યકિતઓ ફસાઇ ગયા : ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઇ ૧૦ મિનિટની જહેમત બાદ સર્વેને સલામત રીતે બહાર કાઢી લેતા હાશકારો પોલીસ હેડ કવાર્ટર પાછળ આવાસ યોજનાના મકાનમાં ૫૮૦ કિલો વજનની કેપેસીટીવાળી લિફટમાં એકસાથે ૯ લોકો સામાન સાથે લિફટમાં પ્રવેશતા ઓવરલોડ થવાથી ફસાયા2:24 PM IST
જામનગરમાં કપિરાજે દેખા દીધી1:15 PM IST
લખતરમાં 20 વર્ષીય યુવકનું હૃદયરોગના હુમલાથી મોત12:39 PM IST
ગોંડલના બાંદ્રાની મુલાકાતે પૂ. મોરારીબાપુ10:54 AM IST
જાણો ઘર માટે ક્યુ એસી છે વધારે અસરકારક6:30 PM IST
આખો દિવસ બેસી રહેતા લોકોના આરોગ્ય જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો રાહતનો ધડાકો: પગનો દુ:ખાવો, અસહ્ય થાક અને નબળા સ્નાયુઓનો રામબાણ ઈલાજ: ઘરે કે ઓફિસમાં માત્ર ૧૫ સેકન્ડની આ કસરત કરતા જ મળશે જબરદસ્ત ફાયદો, ભારે ચર્ચા : પગના દુ:ખાવા અને થાકથી પરેશાન લોકોના છાતીના પાટિયા બેસી જતા હતા, પણ માત્ર ૧૫ સેકન્ડની આ સરળ કસરતનો ચમત્કાર સામે આવતા લોકોમાં ભારે રાહત : ઓફિસની ખુરશી પર બેઠા-બેઠા કે ઘરે પણ આસાનીથી થઈ શકતી કસરતથી નબળા સ્નાયુઓમાં નવો પ્રાણ ફૂંકાતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા6:23 PM IST
આંતરરાષ્ટ્રીય કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર એક સૂપના ડબ્બાનું પેઈન્ટિંગ અધધ રૂપિયા ૮૦ કરોડમાં વેચાતા ભારે હાહાકાર : સામાન્ય દેખાતા સૂપના ડબ્બાના ચિત્રની આટલી અકલ્પનીય કિંમત સાંભળીને સામાન્ય માણસોના છાતીના પાટિયા બેસી ગયા: કલાપ્રેમીઓ અને હરાજી બજારમાં બોલીઓનો વરસાદ વરસતા સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
પાકિસ્તાનની આંતરિક રાજનીતિ અને સૈન્ય વર્તુળોમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ભૂકંપ: સેના પ્રમુખ આસિમ મુનીરના 'સિંધ વિભાજન' પ્લાન સામે હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી પડતા ભારે હાહાકાર, ગુંજ્યા અલગ 'સિંધુદેશ'ના નારા : કરાચી સહિત સમગ્ર સિંધ પ્રાંતમાં આઝાદીના નારા અને પંજાબની આર્થિક નાકાબંધી કરવાની સીધી ચેતવણીથી પાકિસ્તાની હુકુમતના છાતીના પાટિયા બેસી ગયા: ૪ પ્રાંતોને તોડીને ૧૨ થી ૧૫ નવા પ્રાંત બનાવવાના આસિમ મુનીર અને સરકારના ગુપ્ત પ્લાન સામે જનઆક્રોશનો જ્વાળામુખી ફાટતા સમગ્ર પાકિસ્તાનમાં ભારે ચકચાર6:21 PM IST
મધ્ય પૂર્વમાં વિશ્વયુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: હુથી બળવાખોરો સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોન લઈને ત્રાટક્યા: આગામી વર્ષે ઇરાન પર નવા હુમલાની ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીથી ભારે હાહાકાર : રિયાધ સહિત સાઉદીના અનેક ઠેકાણાઓ પર મિસાઈલો અને ડ્રોનના મારાથી લોકોના છાતીના પાટિયા બેસી ગયા:૨૦૨૭ માં ઇરાન વિરુદ્ધ નવા હુમલાના ટ્રમ્પના ચેતવણીભર્યા તેવર અને હોર્મુઝની ખાડીમાં વધતા તણાવથી સમગ્ર વિશ્વમાં ભારે ખળભળાટ6:22 PM IST
આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધના ભણકારા વચ્ચે સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: રશિયાના વિમાનો દેખાતા સાઉથ કોરિયાએ ફાઈટર જેટ્સ ઉડાવ્યા: ટાપુ ખાલી કરવાનું એલર્ટ આપી માત્ર ૩ મિનિટમાં પાછું ખેંચતા ભારે હાહાકાર : આકાશમાં રશિયન વિમાનોની હિલચાલ અને સાયરન વાગતા જ સ્થાનિક રહીશોના છાતીના પાટિયા બેસી ગયા:યુદ્ધ ફાટી નીકળવાની દહેશત વચ્ચે અચાનક ખાલી કરવાનો આદેશ અપાતા લોકોમાં નાસભાગ મચી ગઈ:૩ મિનિટ બાદ એલર્ટ પાછું ખેંચાતા સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર6:21 PM IST
ક્રિકેટ ઇતિહાસમાં ૧૫ વર્ષીય વૈભવ સૂર્યવંશીનું ઐતિહાસિક વાવાઝોડું : માત્ર 52 બોલમાં બેવડી સદી ફટકારી વન-ડે ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો! : દોહા ખાતે ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સમાં UAE સામે ઈન્ડિયા A ના ઓપનરે ૨૮ બોલમાં સદી, ૪૦ બોલમાં ૧૫૦ અને ૫૨ બોલમાં ૨૦૦ રન પૂરા કર્યા : ૫૩ બોલમાં ૨૮ છગ્ગા અને ૭ ચોગ્ગા સાથે અણનમ ૨૦૪ રનની તોફાની ઇનિંગ રમી ડી'આર્સી શોર્ટનો ૨૩ છગ્ગાનો રેકોર્ડ તથા ચાડ બોઝનો ૧૦૩ બોલનો વિશ્વ વિક્રમ ધ્વસ્ત કર્યો5:31 PM IST



























































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી


































































































































































































